છત્તીસગઢમાં માઓવાદીઓનો સેના પર હુમલો, 2 જવાન શહીદ, 4 ઘાયલ
બીજાપુર: છત્તીસગઢ માઓવાદીઓ(Maoist Attack)એ બુધવારે રાત્રે સેના જવાનોને નિશાન બનાવી પર ફરી એક મોટો હુમલો કર્યો હતો. છત્તીસગઢના બીજાપુર જિલ્લા(Bijapur District)માં સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) પર માઓવાદીઓએ હુમલો કર્યો હતો, ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોસિવ ડિવાઇસ (IED) હુમલામાં STF ના બે જવાનો શહીદ થયા છે અને અન્ય ચાર ઘાયલ થયા છે.બીજાપુર-સુકમા-દંતેવાડા જિલ્લાઓના જંગલોમાં માઓવાદી વિરોધી ઓપરેશન પછી STFના … Continue reading છત્તીસગઢમાં માઓવાદીઓનો સેના પર હુમલો, 2 જવાન શહીદ, 4 ઘાયલ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed