સંયુક્ત કવાયત: | મુંબઈ સમાચાર

સંયુક્ત કવાયત:

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ગુરુવારે લખનઊમાં ઉત્તર પ્રદેશ પોલીસ કમિશનરના વડામથકે ઉત્તર પ્રદેશ પોલીસ અને નેશનલ સિક્યોરિટી ગાર્ડ (એનએસજી) દ્વારા યોજવામાં આવેલી સંયુક્ત કવાયત નિહાળી હતી. (એજન્સી)

સંબંધિત લેખો

Back to top button