ટોપ ન્યૂઝનેશનલ

Breaking News: આગામી સપ્તાહે આવશે Income Tax બિલ

દિલ્હીઃ કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારામન નાણાકીય વર્ષ 2025-26નું બજેટ રજૂ કરી રહ્યા છે. નાણા પ્રધાન સતત આઠમી વખત બજેટ રજૂ કરી રહ્યા છે. નાણા પ્રધાને કહ્યું, આગામી સપ્તાહે નવું ઈન્કમ ટેક્સ બિલ આવશે.

હાલ નવી ટેક્સ પદ્ધતિમાં 3 લાખ રૂપિયા સુધી કોઈ ટેક્સ લાગતો નથી. જ્યારે 3 થી 7 લાખ સુધીની આવક પર 5 ટકા ટેક્સ લાગે છે. જ્યારે 7 થી 10 લાખ સુધીની આવક પર 10 ટકા ટેક્સ ચૂકવવો પડે છે. જ્યારે 10 થી 12 લાખ રૂપિયાની આવક પર 15 ટકા ટેક્સ આપવો પડે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button