નેશનલ
મુંબઈમાં ખાર-ગોરેગાંવ વચ્ચે ચાલી રહેલા કામને લીધે આ ટ્રનોને પણ અસર

પશ્ચિમ રેલ્વેના મુંબઈના ઉપનગર ખાર અને ગોરેગાંવ વચ્ચે છઠ્ઠી લાઇનના નિર્માણમાં કામને લીધે કરવામાં આવી રહેલા નોન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે એક મેગા બ્લોક લેવામાં આવશે. 26 ઑક્ટોબર 2023 થી 07 નવેમ્બર 2023 સુધી, ઘણી ટ્રેનો રદ ,આંશિક રીતે રદ , શોર્ટ ટર્મિનેટ/શોર્ટ ઓરીજીનેટ અને રી શેડ્યૂલ કરવામાં આવશે,આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.
રદ કરાયેલી ટ્રેનો
- 03 નવેમ્બર 2023ની ટ્રેન નંબર 04714 બાંદ્રા ટર્મિનસ-બીકાનેર સ્પેશિયલ
- 03 નવેમ્બર 2023ની ટ્રેન નંબર 09037 બાંદ્રા ટર્મિનસ-બાડમેર
- 03 નવેમ્બર 2023ની ટ્રેન નંબર 22903 બાંદ્રા ટર્મિનસ-ભુજ
- 03 નવેમ્બર 2023ની ટ્રેન નંબર 22965 બાંદ્રા ટર્મિનસ-ભગત કી કોઠી
- 04 નવેમ્બર 2023ની ટ્રેન નંબર 22923 બાંદ્રા ટર્મિનસ-જામનગર
- 05 નવેમ્બર 2023 ની ટ્રેન નંબર 12216 બાંદ્રા ટર્મિનસ – દિલ્હી સરાય રોહિલા
- 05 નવેમ્બર 2023ની ટ્રેન નંબર 22955 બાંદ્રા ટર્મિનસ-ભુજ
- 04 નવેમ્બર 2023ની ટ્રેન નંબર 22904 ભુજ-બાંદ્રા ટર્મિનસ
- 04 નવેમ્બર 2023ની ટ્રેન નંબર 12215 દિલ્હી સરાઈ રોહિલ્લા-બાંદ્રા ટર્મિનસ
- 04 નવેમ્બર 2023ની ટ્રેન નંબર 22990 મહુવા-બાંદ્રા ટર્મિનસ
- 04 નવેમ્બર 2023ની ટ્રેન નંબર 22956 ભુજ-બાંદ્રા ટર્મિનસ
- 04 નવેમ્બર 2023ની ટ્રેન નંબર 22966 ભગત કી કોઠી-બાંદ્રા ટર્મિનસ
- 05 નવેમ્બર 2023ની ટ્રેન નંબર 22924 જામનગર-બાંદ્રા ટર્મિનસ
- 03 નવેમ્બર 2023ની ટ્રેન નંબર 22989 બાંદ્રા ટર્મિનસ-મહુવા
- 04નવેમ્બર 2023ની ટ્રેન નંબર 09038બાડમેર-બાંદ્રા ટર્મિનસ