નેશનલ

લોકસભા બાદ હવે રાજ્યસભા, 12 સીટો પર થશે પેટાચૂંટણી

રાજ્યસભાની 12 બેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. આ તમામ 12 બેઠકો પર 3 સપ્ટેમ્બરે પેટાચૂંટણી યોજાશે. સૂત્રોનું માનીએ તો ભાજપ અને તેના સાથી પક્ષો આમાંથી મોટાભાગની બેઠકો જીતે તેવી પૂરી શક્યતા છે, જ્યારે તેલંગાણા સીટ કોંગ્રેસના ફાળે જાય તેવી શક્યતા છે. આ સિવાય એનડીએ બાકીની બેઠકો જીતે તેવી શક્યતા છે.

આ પેટાચૂંટણી 9 રાજ્યોની 12 સીટો પર યોજાશે. જેમાં આસામ, બિહાર અને મહારાષ્ટ્રની બે-બે બેઠકો, હરિયાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ત્રિપુરા, તેલંગાણા અને ઓડિશાની એક-એક બેઠકનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : મૈં જયા અમિતાભ બચ્ચન, કહીને સાંસદે રાજ્યસભામાં કોને પૂછ્યું લંચ બ્રેક મિલા કે…

આ તમામ બેઠકો પર 3જી સપ્ટેમ્બરે જ મતદાન થશે અને તે જ દિવસે સાંજે 5 વાગ્યા સુધીમાં પરિણામ પણ જાહેર કરવામાં આવશે

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બિકિની નહીં પણ આ કપડાંમાં બોલ્ડ ફોટોશૂટ કરાવી અભિનેત્રીઓએ મચાવ્યો તહેલકો… શું તમે પણ પ્લાસ્ટિક ટૂથબ્રશ વાપરો છો? 38ની કમરને બનાવવી છે 28ની? બસ ફોલો કરો આ ધાસ્સુ ટિપ્સ… ઑલિમ્પિક્સમાં વિશ્ર્વના પાંચ ફાસ્ટેસ્ટ પુરુષ દોડવીરો કોણ? ચાલો ઝડપથી એક નજર કરી લઈએ..