નેશનલ

Union Budget 2025: બજેટમાં શું થયું સસ્તું? જાણો એક ક્લિકમાં

નવી દિલ્હીઃ નાણા પ્રધાન નિર્મલા સીતારામને આજે નાણાકીય વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યું હતું. બજેટમાં થયેલી જાહેરાતના પગલે અનેક વસ્તુ સસ્તી થઈ શકે છે. જ્યારે કેટલીક વસ્તુ મોંઘી થઈ શકે છે. નાણા પ્રધાને EV પર ટેક્સ ઘટાડવાની જાહેરાત કરી છે, જેનાથી ઈલેક્ટ્રિક ગાડી ખરીદવી સસ્તી થશે. આ ઉપંત મોબાઇલ અને બેટરી, કપડાં, કેન્સરની દવાઓ, લેધર જેકેટ તથા અનેક ઈલેક્ટ્રિક ઉપકરણો ખરીદવા સરળ થશે.

Also read:બજેટ પહેલા સરકારે આપી રાહત, LPGના ભાવમાં થયો ઘટાડો

શું થયું સસ્તું

કેન્સરની દવા

મેડિકલ ઉપકરણ

એલઈડી ,

એલસીડી

ભારતમાં બનેલા કપડા

મોબાઇલ ફોન બેટરી

લેધર જેકેટશૂઝ, બેલ્ટ, પર્સ

ઈલેક્ટ્રિક વાહન

હેન્ડલુમ આઇટમ

ટેલિસ્કોપ ઉપકરણફ્રોઝન ફિશ પેસ્ટ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button