નેશનલ

બિહાર લેટેસ્ટ અપડેટઃ જેડીયુ બિહારમાં સૌથી મોટી પાર્ટી

બિહારમાં NDA 33 સીટો પર આગળ છે, જેમાં
મધુબનીથી ભાજપના અશોક કુમાર યાદવ આગળ છે
પૂર્વ ચંપારણથી ભાજપના રાધા મોહન સિંહ આગળ છે
સમસ્તીપુરથી એલજેપીના સંભવી આગળ
અરાહથી બીજેપીના આરકે સિંહ આગળ છે
મહારાજગંજથી ભાજપના જનાર્દન સિંહ સિગરીવાલ આગળ.
મુંગેરથી જેડીયુ ઉમેદવાર લલન સિંહ આગળ છે
બક્સરથી ભાજપના મિથલેસ તિવારી આગળ ચાલી રહ્યા છે.
ખાગરિયાથી LJPના રાજેશ વર્મા આગળ
પાટલીપુત્રથી ભાજપના રામ કૃપાલ યાદવ આગળ છે.
બાંકાથી જેડીયુના ગિરધારી યાદવ આગળ
દરભંગાથી ભાજપના ઉમેદવાર ગોપાલ જી ઠાકુર આગળ છે.
જેડીયુના દિનેશ ચંદ્ર યાદવ મધેપુરાથી આગળ છે.
સિવાનથી JDUની વિજયાલક્ષ્મી આગળ
WE(S) ના જીતનરામ માંઝી ગયાથી આગળ
ગોપાલગંજથી જેડીયુના ડો.આલોક કુમાર સુમન આગળ છે.
પશ્ચિમ ચંપારણથી ભાજપના સંજય જયસ્વાલ આગળ છે
વૈશાલીથી આગળ LJPRVની વીણા દેવી
નવાદાથી ભાજપના વિવેક ઠાકુર આગળ છે
LJP (LJPRV) ના અરુણ ભારતી જમુઈથી આગળ છે.
LJPRV ના ચિરાગ પાસવાન હાજીપુરથી આગળ
બેગુસરાયથી ભાજપના ગિરિરાજ સિંહ આગળ
પટના સાહિબથી બીજેપીના રવિશંકર પ્રસાદ આગળ
મુઝફ્ફરપુરથી ભાજપના રાજ ભૂષણ ચૌધરી આગળ છે.
સારણથી ભાજપના રાજીવ પ્રતાપ રૂડી આગળ
શિવહરથી JDU ઉમેદવાર લવલી આનંદ આગળ છે.
અરરિયાથી ભાજપના પ્રદીપસિંહ આગળ
ઝાંઝરપુરથી JDUના રામપ્રીત મંડલ આગળ
નાલંદાથી જેડીયુના કૌશલેન્દ્ર કુમાર આગળ
ભાગલપુર સીટ પર જેડીયુના અજય કુમાર મંડલ આગળ છે

સાથે સાથે અન્ય કેટલીક હાઇ પ્રોફાઇલ સીટના વલણોઃ
આસનસોલ લોકસભા સીટ પરથી ટીએમસીના શત્રુઘ્ન સિંહા આગળ છે.
બંગાળના બહેરામપુરમાં ટીએમસીના યુસુફ પઠાણ આગળ ચાલી રહ્યા છે
કોઈમ્બતુર સીટ પર ગણપતિ રાજકુમાર પી આગળ છે અને ભાજપના અન્નામલાઈ પાછળ છે

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ