‘હે બેબી’ પછી અક્ષય-ફરદીનની જોડી આ ફિલ્મમાં જોવા મળશે

હે બેબી ફિલ્મમાં દર્શકોને પેટ પકડીને હસાવનાર અક્ષયકુમાર અને ફરદીન ખાનની સુપરહિટ જોડી 16 વર્ષ બાદ પરત ફરી રહી છે. વર્ષ 2010થી ફરદીન ખાન જાણે લાપતા થઇ ગયો હોય એમ કોઇ ફિલ્મમાં દેખાયો નથી. જો કે હવે આટલા વર્ષો બાદ તે બોલીવુડમાં પુનરાગમન કરવા જઇ રહ્યો છે. સંજય ગુપ્તાની ‘વિસ્ફોટ’ ફિલ્મથી તે કમબેક કરશે. આ … Continue reading ‘હે બેબી’ પછી અક્ષય-ફરદીનની જોડી આ ફિલ્મમાં જોવા મળશે