નેશનલ
રંગારંગ ઉદ્ઘાટન

19મી એશિયન ગેમ્સના ઉદ્ઘાટન વખતે ચીનના હેંગઝુ ઓલિમ્પિક સ્પોર્ટસ સેન્ટર સ્ટેડિયમમાં સ્થાનિક કલાકારોએ તેમના કરતબ રજૂ કર્યા હતા અને બીજી તસવીરમાં ભારતીય રમતવીરોની ટુકડી સ્ટેડિયમમાં પ્રવેશી ત્યારે દર્શકોએ તેને વધાવી લીધી હતી. (પીટીઆઈ)