Jammu Kashmir ના ડોડામાં આતંકીઓ સાથે અથડામણમાં ચાર જવાન શહીદ

જમ્મુ કાશ્મીર: જમ્મુ-કાશ્મીરના(Jammu kashmir)ડોડા જિલ્લાના જંગલ વિસ્તારમાં આતંકવાદીઓ (Terrorist)સાથેની અથડામણમાં સેનાના એક અધિકારી સહિત 4 સુરક્ષા જવાનો શહીદ થયા છે. અધિકારીઓએ મંગળવારે આ માહિતી આપી હતી.અધિકારીઓએ જણાવ્યું કે રાષ્ટ્રીય રાઈફલ્સ અને જમ્મુ અને કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના જવાનોએ બપોરે લગભગ 2.45 વાગ્યે દેસા ફોરેસ્ટ વિસ્તારના ધારી ગોટે ઉરબાગીમાં સંયુક્ત કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ … Continue reading Jammu Kashmir ના ડોડામાં આતંકીઓ સાથે અથડામણમાં ચાર જવાન શહીદ