દરદીને બધી જ દવા પાલિકાની હૉસ્પિટલમાંથી પૂરી પાડવાની હિલચાલવિધાનસભાની ચૂંટણી પહેલાં ‘ઝિરો પ્રિસ્ક્રિપ્શન’ યોજનાના અમલની તૈયારી

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત હૉસ્પિટલમાં આવતા દર્દીઓને હૉસ્પિટલમાંથી જ દવા મળી રહે અને બહારથી મોંઘી દવા ખરીદવી ના પડે તે માટે ‘ઝિરો પ્રિસ્ક્રિપ્શન’ યોજના અમલમાં મૂકવાની લાંબા સમય અગાઉ જાહેરાત કરવામાં આવી હતી. જોકે હવે આ યોજના પાટે ચઢવાની છે.વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા જ મુંબઈમાં જુદી જુદી યોજનાઓને અમલમાં મૂકવા માટે … Continue reading દરદીને બધી જ દવા પાલિકાની હૉસ્પિટલમાંથી પૂરી પાડવાની હિલચાલવિધાનસભાની ચૂંટણી પહેલાં ‘ઝિરો પ્રિસ્ક્રિપ્શન’ યોજનાના અમલની તૈયારી