થાણેની બિલ્ડિંગમાં સીલિંગનું પ્લાસ્ટર તૂટી પડતાં યુવક ઘાયલ
થાણે: થાણેના કોપરી વિસ્તારમાં ઇમારતની રૂમમાં સીલિંગનું પ્લાસ્ટર તૂટી પડતાં 27 વર્ષનો યુવક ઘાયલ થયો હતો.50 વર્ષ જૂની ચાર માળની ઇમારતની રૂમમાં રવિવારે મળસકે ચાર વાગ્યે આ ઘટના બની હતી. આ ઇમારતને સી-1 (અત્યંત જોખમી, ખાલી કરીને તોડી પાડવી જોઇએ) શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવી હતી. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના રિજનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના ચીફ યાસીન તડવીએ … Continue reading થાણેની બિલ્ડિંગમાં સીલિંગનું પ્લાસ્ટર તૂટી પડતાં યુવક ઘાયલ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed