ગર્લફ્રેન્ડની હત્યા બાદ તળાવમાં ઝંપલાવી આત્મહત્યા કરનારા યુવકનો મૃતદેહ મળ્યો

થાણે: નવી મુંબઇમાં 19 વર્ષની ગર્લફ્રેન્ડની ગળું દવાબીને હત્યા કર્યા બાદ તળાવમાં ઝંપલાવી આત્મહત્યા કરનારા 22 વર્ષના યુવકનો મૃતદેહ શુક્રવારે પોલીસ અને અગ્નિશમન દળના જવાનોને મળી આવ્યો હતો.વાઘોળી વિસ્તારમાં શુક્રવારે વહેલી સવારે સ્વસ્તિક પાટીલનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો અને તેને બાદમાં પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો, એમ આસિસ્ટન્ટ પોલીસ કમિશનર મયૂર ભૂજબળે … Continue reading ગર્લફ્રેન્ડની હત્યા બાદ તળાવમાં ઝંપલાવી આત્મહત્યા કરનારા યુવકનો મૃતદેહ મળ્યો