ઑનલાઈન ગૅમની લત: યુવાને વૃદ્ધાની હત્યા કર્યા પછી સોનું ચોરી ઘર ફૂંકી માર્યું

થાણે: ઑનલાઈન ગૅમની પાછળ પાગલ યુવાન કેટલી હદે જઈ શકે છે તેનું તાજું ઉદાહરણ ભિવંડીમાં બનેલી ઘટના પરથી મળે છે. 74 વર્ષની વૃદ્ધાની ગળું ચીરી હત્યા કર્યા પછી સોનાના દાગીના ચોરી યુવાને પુરાવાનો નાશ કરવા ઘરને આગ લગાડી દીધી હતી. ભિવંડી તાલુકા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના 14 ઑગસ્ટે ભિવંડીના ઝટેવાડા ખાતે બની … Continue reading ઑનલાઈન ગૅમની લત: યુવાને વૃદ્ધાની હત્યા કર્યા પછી સોનું ચોરી ઘર ફૂંકી માર્યું