મુંબઈ માટે ‘યલો’ એલર્ટ, મહારાષ્ટ્રના આ 12 જિલ્લામાં પડી શકે છે ભારે વરસાદ

મુંબઇઃ મહારાષ્ટ્ર સહિત દેશભરમાં ભારે વરસાદ ચાલુ છે. નદીનાળાઓ ઉભરાઇ ગયા છે. ઠેર ઠેર પાણી ભરાયા છે અને સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે.હવામાન વિભાગે મુંબઈ અને ઉપનગરીય વિસ્તારોમાં સતત વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગે મુંબઈ, થાણે, પાલઘર, નાસિક, ધુલે, નંદુરબાર અને વિદર્ભ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. વહીવટીતંત્રે દરિયાકાંઠાના વિસ્તારો અને … Continue reading મુંબઈ માટે ‘યલો’ એલર્ટ, મહારાષ્ટ્રના આ 12 જિલ્લામાં પડી શકે છે ભારે વરસાદ