WRના પ્રવાસીઓને મળશે વધુ એક વંદે ભારત ટ્રેનની ભેટ, આ તારીખથી શરુ થશે

મુંબઈ: ભારતીય રેલવેના સૌથી મોટા ઝોન પૈકીના પશ્ચિમ રેલવે (Western Railway)ના પ્રવાસીઓ માટે આનંદના સમાચાર છે કે અત્યાર સુધીમાં ઝોનમાં પાંચ વંદે ભારત દોડાવાય છે, પરંતુ આગામી અઠવાડિયાથી વધુ એક વંદે ભારત ટ્રેનની સોગાદ મળશે.પશ્ચિમ રેલવેના સેક્શનમાં તેની છઠ્ઠી વંદે ભારત એક્સ્પ્રેસ ટ્રેનને 13 માર્ચથી શરૂ કરવા જઈ રહ્યું છે. અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ વચ્ચે વંદે ભારત … Continue reading WRના પ્રવાસીઓને મળશે વધુ એક વંદે ભારત ટ્રેનની ભેટ, આ તારીખથી શરુ થશે