વર્લીમાં થયો હિટ એન્ડ રન કેસ, એકનું મોત

વરલી : વરલી હિટ એન્ડ રન કેસમાં જાણીતા નેતાની મુંબઇ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. અકસ્માત સમયે નેતા તો કારમાં ન હતા, પણ તેમનો પુત્ર અને ડ્રાઇવર સફેદ BMW કારમાં હતો. આરોપી યુવક હજુ ફરાર છે. પોલીસ દ્વારા આરોપી યુવક અને ડ્રાઈવર બંનેની સઘન શોધખોળ કરવામાં આવી રહી છે. બંને સામે કેસ નોંધવામાં આવ્યો … Continue reading વર્લીમાં થયો હિટ એન્ડ રન કેસ, એકનું મોત