વરલી હિટ એન્ડ રન કેસ: ફરાર મિહિર શાહની વિરારથી ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વરલીમાં બીએમડબ્લ્યુ કાર હંકારીને સ્કૂટર પર જઇ રહેલાં કાવેરી નાખવા અને તેના પતિને અડફેટમાં લીધા બાદ ફરાર થયેલા શિંદે જૂથના પાલઘરના ઉપનેતા રાજેશ શાહના પુત્ર મિહિરને બે દિવસ બાદ પોલીસે વિરારથી ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. બીજી તરફ મિહિર શાહની માતા અને બે બહેનને શાહપુરથી તાબામાં લીધા બાદ પૂછપરછ માટે તેમને મુંબઈ … Continue reading વરલી હિટ એન્ડ રન કેસ: ફરાર મિહિર શાહની વિરારથી ધરપકડ