દુનિયામાં પર્યાવરણ-કૃષિ ક્ષેત્રે મુખ્ય પ્રધાન શિંદેએ વગાડ્યો ડંકો, મળ્યો વૈશ્વિક પુરસ્કાર

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સત્તામાં આવ્યા બાદ મહિલા-બાળ વિકાસ ઉપરાંત મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સૌથી વધુ પ્રાધાન્ય કૃષિ અને પર્યાવરણ સંવર્ધન ક્ષેત્રને આપ્યું છે અને એ માટે વિવિધ યોજનાઓ શરૂ કરી અનેક પગલાં સરકાર તરફથી લેવામાં આવ્યા છે. જોકે,કૃષિ અને પર્યાવરણ ક્ષેત્રે મહારાષ્ટ્રમાં થઇ રહેલી કામગિરીની નોંધ હવે આખી દુનિયાએ લીધી છે અને મુખ્ય પ્રધાન શિંદેએ … Continue reading દુનિયામાં પર્યાવરણ-કૃષિ ક્ષેત્રે મુખ્ય પ્રધાન શિંદેએ વગાડ્યો ડંકો, મળ્યો વૈશ્વિક પુરસ્કાર