મેટ્રોના કામે જીવ લીધો, ખુલ્લા મેનહોલમાં પડી જતાં મહિલાએ જીવ ગુમાવ્યો

મુંબઇઃ રાજ્યમાં ગઈકાલથી ભારે વરસાદ થઈ રહ્યો છે. મુંબઈમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે, જેને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા, પણ આ વરસાદ એક મહિલા માટે આફત બન્યો હતો અને તેણે જાનથી હાથ ધોવા પડ્યા હતા. મુંબઇમાં ભારે વરસાદને કારણે આ આઘાતજનક બનાવ બન્યો હતો, જેમાં એક મહિલાનું મેનહોલમાં પડી જવાથી મોત થયું … Continue reading મેટ્રોના કામે જીવ લીધો, ખુલ્લા મેનહોલમાં પડી જતાં મહિલાએ જીવ ગુમાવ્યો