યુતિમાં નવાબ માલિકને નહીં લેવા ફડણવીસ મક્કમ, અજિત પવારની હિલચાલથી રાજકારણ ગરમાયું

મુંબઇ: મહારાષ્ટ્ર હવે રાજકીય ઉથલ પાથલ માટે જાણીતું બની ગયું છે. અહીંના રાજકારણમાં ક્યારે કયો ભૂકંપ આવશે એ કહી ના શકાય. હાલમાં જ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાષ્ટ્રવાદીના નેતા નવાબ મલિકને યુતિમાં સામેલ કરવા માટે નકાર આપ્યો હતો. આ નિર્ણય બાદ યુતિમાં ભંગાણ પડશે એવી અનેક ચર્ચાઓ વહેતી થઇ હતી. ત્યારે દેવેન્દ્ર ફડણવીસના … Continue reading યુતિમાં નવાબ માલિકને નહીં લેવા ફડણવીસ મક્કમ, અજિત પવારની હિલચાલથી રાજકારણ ગરમાયું