સીબીઆઇ ઓફિસરના સ્વાંગમાં બે જણ સાથે રૂ. 80 લાખની છેતરપિંડી આચરનારો પકડાયો

થાણે: સીબીઆઇ ઓફિસરના સ્વાંગમાં બે જણને કોલ્હાપુરમાં જમીન અપાવવાને બહાને રૂ. 80 લાખની છેતરપિંડી આચરનારા નવી મુંબઈના શખસની ધરપકડ કરવામાં આવી હતી. કોપરખૈરાણે વિસ્તારમાં રહેતો આરોપી સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)માં કોન્ટ્રેક્ટ પર ડ્રાઇવર તરીકે કામ કરતો હતો. કોન્ટ્રેક્ટ પૂરો થયા બાદ આરોપીએ સીબીઆઇ ઓફિસરના સ્વાંગમાં બે જણ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હતી, એમ … Continue reading સીબીઆઇ ઓફિસરના સ્વાંગમાં બે જણ સાથે રૂ. 80 લાખની છેતરપિંડી આચરનારો પકડાયો