મુંબઈમાં વાહનોની સંખ્યા ૪૮ લાખની પાર, પ્રદૂષણ અને ટ્રાફિકજામનું જોખમ વધશે…

મુંબઈ: મુંબઈમાં વાહનોની સંખ્યા ૪૮ લાખ સુધી પહોંચી છે. રસ્તા પરના ખાડા, ટ્રાફિકજામ જેવી સમસ્યાને કારણે લોકો મોટા ભાગે ટુ-વ્હીલરની વધુ પસંદગી કરતા હોય છે. ૪૮ લાખ વાહનમાંથી ટુ-વ્હીલરની સંખ્યા ૨૯ લાખ છે. શહેરના દરેક આરટીઓમાંથી તાડદેવના આરટીઓમાં સૌથી વધુ વાહનોની નોંધણી કરવામાં આવી છે, પરંતુ વધતી વાહનોની સંખ્યાથી પ્રદૂષણ સહિત ટ્રાફિકની સમસ્યા આગામી દિવસોમાં … Continue reading મુંબઈમાં વાહનોની સંખ્યા ૪૮ લાખની પાર, પ્રદૂષણ અને ટ્રાફિકજામનું જોખમ વધશે…