હાઇ કોર્ટના જજના સ્વાંગમાં ડિસ્ટ્રિક્ટ જજ સાથે રૂ. 50 હજારની છેતરપિંડી

મુંબઈ: સોલાપુર જિલ્લાના જજ સાથે અજાણ્યા શખસે રૂ. 50 હજારની છેતરપિંડી આચરી હતી, જેણે વ્હૉટ્સઍપ ડિસ્પ્લે પિક્ચર (ડીપી) પર મુંબઈ હાઇ કોર્ટના જજનો ફોટો રાખ્યો હતો અને પૈસાની માગણી કરી હતી. હાઇ કોર્ટના રજિસ્ટ્રારે આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે મુંબઈ પોલીસે શુક્રવારે ભારતીય દંડસંહિતા અને આઇટી એક્ટની સંબંધિત કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. ફરિયાદ … Continue reading હાઇ કોર્ટના જજના સ્વાંગમાં ડિસ્ટ્રિક્ટ જજ સાથે રૂ. 50 હજારની છેતરપિંડી