આરબીઆઇમાં નોકરીને બહાને 26 લોકો સાથે રૂ. 2.25 કરોડની છેતરપિંડી

નવી મુંબઈ: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)માં નોકરી અપાવવાને બહાને 26 લોકો સાથે રૂ. 2.25 કરોડની છેતરપિંડી આચરવામાં આવતાં ખારઘર પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી. નિવૃત્ત લશ્કરી જવાન અને ઐરોલીના રહેવાસીને ઓન-ડ્યૂટી સિક્યુરિટી ઓફિસર સદાનંદ ભોસલેએ બેલાપુરમાં આરબીઆઇ બેન્કમાં નોકરીની ખાતરી આપી રૂ. 6.5 લાખનો ચૂનો ચોપડ્યો હોવાની ફરિયાદ બાદ આ મામલો પ્રકાશમાં આવ્યો … Continue reading આરબીઆઇમાં નોકરીને બહાને 26 લોકો સાથે રૂ. 2.25 કરોડની છેતરપિંડી