શિયાળામાં પ્રદૂષણનું પ્રમાણ રોકવા સુધરાઈ ફરી કમર કસી

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં હજી શિયાળાનું આગમન થયું નથી પણ એ પહેલા જ મુંબઈગરાએ ગયા અઠવાડિયામાં વહેલી સવારના ધુમ્મસભર્યા વાતાવરણનો અનુભવ કર્યો હતો. ગયા અઠવાડિયામાં હવાની ગુણવત્તા પણ કથળી ગઈ હતી. સામાન્ય રીતે ચોમાસા પછી પવનોની પેટર્ન બદલાતી હોય છે. તેથી આગામી દિવસોમાં વાયુ પ્રદૂષણને ઘટાડવા માટે સુધરાઈ પ્રશાસને આગામી અઠવાડિયાથી મુંબઈના ૨૪ પ્રશાસકીય વોર્ડમાં … Continue reading શિયાળામાં પ્રદૂષણનું પ્રમાણ રોકવા સુધરાઈ ફરી કમર કસી