આનંદો, આ વર્ષે ફેબ્રુઆરીમાં હાફુસની સાથે સાથે જ કેસર કેરી પણ બજારમાં આવશે?

છત્રપતિ સંભાજીનગરઃ કેરીપ્રેમીઓ માટે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરથી ગુડ ન્યુઝ આવી રહ્યા છે. ઓક્ટોબર મહિનાની શરૂઆતથી જ કેસર આંબાના ઝાડ પર મહોર આવવાની શરૂઆત થઈ ગઈ છે.નિષ્ણાતોના મતે આવું પહેલી જ વખત બન્યું હોઈ દોઢ મહિના પહેલાં જ આંબા પર મહોર આવી જતા હાપુસ કેરીની સાથે સાથે જ ફેબ્રુઆરીમાં જ કેસર કેરી બજારમાં આવી શકે છે. … Continue reading આનંદો, આ વર્ષે ફેબ્રુઆરીમાં હાફુસની સાથે સાથે જ કેસર કેરી પણ બજારમાં આવશે?