24 જુલાઈએ શરૂ થશે મેટ્રો 3? જાણો શું કહે છે MMRCL

મુંબઈ મેટ્રો લાઇન 3નો પ્રથમ તબક્કો, જેને એક્વા લાઇન તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ટૂંક સમયમાં કાર્યરત થવાની અપેક્ષા છે. અગાઉ એવા સમાચાર આવ્યા હતા કે મેટ્રો-3ની એક્વા લાઇન (આરેથી BKC રૂટનો પ્રથમ તબક્કો ) 24 જુલાઇથી લોકો માટે કાર્યરત થશે. આ સમાચાર બાદ લોકોમાં ઘણી ખુશી હતી કે હવે તેમની સફર આસાન થઇ … Continue reading 24 જુલાઈએ શરૂ થશે મેટ્રો 3? જાણો શું કહે છે MMRCL