મુંબઈના ખારા પાણીને પીવાલાયક બનાવવાના પ્રોજેક્ટમાં કેમ માત્ર ઈઝરાયેલી કંપનીને જ રસ છે?

ફરી વાર ફક્ત એક કંપની આગળ આવતા ટેન્ડર પ્રક્રિયા રદ કરી દેવાઈ (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ખારા પાણીને પીવાલાયક બનાવવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ ડિસેલિનેશન પ્રોજેક્ટ હાથ ધર્યો છે. અનેક વખત ટેન્ડર બહાર પાડ્યા બાદ આ પ્રોજેક્ટ પર કામ કરવા માટે માત્ર એક જ કંપની આગળ આવતા પાલિકાએ ટેન્ડર ભરવા માટેની મુદત વધાર્યા બાદ પણ કોઈ આગળ … Continue reading મુંબઈના ખારા પાણીને પીવાલાયક બનાવવાના પ્રોજેક્ટમાં કેમ માત્ર ઈઝરાયેલી કંપનીને જ રસ છે?