સંજ્ય રાઉતે હવે મમતા બેનરજી માટે શા માટે કહી મોટી વાત?

મુંબઈ: લોકસભા ચૂંટણીમાં એક થઈને લડવાના હેતુથી બનાવવામાં આવેલા ઈન્ડિયા ગઠબંધન (I.N.D.I.A Alliance)માં દિવસેને દિવસે તિરાડ વધી રહી છે. તાજેતરમાં તૃણમૂલ કૉંગ્રેસ (TMC)ના વડા અને પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ એકલા લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. જોકે હવે મહારાષ્ટ્રમાં શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથ (UBT)ના સાંસદ સંજય રાઉતે ટીએમસીના મમતા બેનરજીને લઈને મોટું નિવેદન … Continue reading સંજ્ય રાઉતે હવે મમતા બેનરજી માટે શા માટે કહી મોટી વાત?