Maharashtraમાં ક્યારે દાખલ થશે Monsoon? જાણો હવામાન ખાતાની આગાહી શું કહે છે…

મુંબઈઃ મહારાષ્ટ્ર સહિત દેશભરમાં નાગરિકો ઉકળાટનો સામનો કરી રહ્યા છે પરંતુ હવે આ બળબળતા વાતાવરણમાં ટાઢકનો અહેસાસ થાય એવા સમાચાર ભારતીય હવામાન ખાતા (IMD) દ્વારા આપવામાં આવી રહ્યા છે. આવો જોઈએ શું છે આ મહત્ત્વના સમાચાર કે જેનાથી નાગરિકોને રાહતનો અહેસાસ થશે…રાજ્ય સહિત મુંબઈમાં પડેલી ગરમીથી હેરાન-પરેશાન નાગરિકો પણ આતુરતાપૂર્વક ઉનાળો પૂરો થાય અને ચોમાસુ … Continue reading Maharashtraમાં ક્યારે દાખલ થશે Monsoon? જાણો હવામાન ખાતાની આગાહી શું કહે છે…