મહારાષ્ટ્રમા ક્યારે મતદાન જાણો…

દેશમાં લોકસભા ચૂંટણીનો શંખનાદ થઇ ગયો છે અને કેન્દ્રીય ચૂંટણી પંચે આજે સાત તબક્કાના મતદાન કાર્યક્રમની જાહેરાત કરી છે. તે મુજબ દેશમાં 19 એપ્રિલથી લોકસભાની ચૂંટણી યોજાશે અને 4 જૂને મતગણતરી થશે. તો મહારાષ્ટ્રમાં પણ 5 તબક્કામાં ચૂંટણી યોજાશે.દેશમાં સાત તબક્કામાં ચૂંટણી યોજાશેતબક્કો 1 – 19 એપ્રિલતબક્કો 2 – 26 એપ્રિલતબક્કો 3 – 7 મેતબક્કો … Continue reading મહારાષ્ટ્રમા ક્યારે મતદાન જાણો…