આમચી મુંબઈનેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪
Live Link: રાહુલ ગાંધી શિવાજી પાર્ક પર શું બોલશે?
ન્યાય યાત્રાના સમાપન વખતે વિપક્ષના મોટા ભાગના નેતાઓ હાજર
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભારત જોડો ન્યાય યાત્રાનું રવિવારે મુંબઈમાં સમાપન થયું હતું અને આ પ્રસંગે વિપક્ષી ગઠબંધનના મોટા ભાગના નેતાઓ હાજર હતા. મહારાષ્ટ્રના નેતાઓમાં શરદ પવાર, ઉદ્ધવ ઠાકરેનો સમાવેશ થતો હતો, જ્યારે દક્ષિણના રાજ્યોના પણ મોટા ભાગના નેતાઓ મંચ પર જોવા મળ્યા હતા.
સૂત્રોએ એવો દાવો કર્યો હતો કે ‘I.N.D.I.A.’ આઘાડીના મિશન-300ને ધ્યાનમાં રાખીને રાહુલની સભામાં મંચ પર કુલ 300 મહાનુભાવોને સ્થાન આપવામાં આવ્યું હતું. પોતાની યાત્રા દરમિયાન સતત કેન્દ્રની ભાજપના નેતૃત્વ વાળી એનડીએ સરકાર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરી રહેલા રાહુલ ગાંધી મુંબઈમાં ઈલેક્ટોરલ બોન્ડને લઈને જોરદાર ટીકા કરે એવી શક્યતા જોવાઈ રહી છે..
વિસ્તૃત અહેવાલ ટૂંક સમયમાં..
Taboola Feed