મહારાષ્ટ્રમાં કાકા-ભત્રીજા વચ્ચે સમાધાન અંગે અજિત પવારે શું કહ્યું?

મુંબઈ: આ લોકસભાની ચૂંટણી મહારાષ્ટ્રના રાજકારણ માટે થોડી અલગ રહી હતી, કારણ કે પહેલી જ વખત એનસીપી (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી) અને શિવસેનાના બે ભાગલા પડ્યા અને બંને પક્ષ બે ફાંટામાં વહેંચાઇ ગયા. મહારાષ્ટ્રની લોકસભાની ચૂંટણીમાં બારામતીની બેઠક પર નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના પત્ની સામે શરદ પવારના દીકરી સુપ્રિયા સુળે સામે છે, જ્યારે તેના પરિણામ … Continue reading મહારાષ્ટ્રમાં કાકા-ભત્રીજા વચ્ચે સમાધાન અંગે અજિત પવારે શું કહ્યું?