ટેકનિકલ ખામીને લીધે પશ્ચિમ રેલવેનો ટ્રેન વ્યવહાર ખોરવાયો પ્રવાસીઓને થ‌ઈ હાડમારી

મુંબઈ: મુંબઈગરાની લાઈફ લાઈન ગણાતી રેલવેનો વ્યવહાર ખોરવાય તો લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે‌. આજે સવારે જ પશ્ચિમ રેલવેમાં ભાયંદર ખાતે ટેકનિકલ ખામી ઊભી થતા ટ્રેન વ્યવહાર ખોવાઈ ગયો હતો અને ટ્રેનો 15 થી 20 મિનિટ સુધી મોડી દોડી રહી હતી. પશ્ચિમ રેલવેના ભાયંદર સ્ટેશન વચ્ચે ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે પશ્ચિમ … Continue reading ટેકનિકલ ખામીને લીધે પશ્ચિમ રેલવેનો ટ્રેન વ્યવહાર ખોરવાયો પ્રવાસીઓને થ‌ઈ હાડમારી