હાડમારી પછી રાહતના સમાચારઃ પશ્ચિમ રેલવેમાં ‘આ’ તારીખથી નવું ટાઈમટેબલ અમલી…

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ છેલ્લા એક મહિનાથી પાંચમી-છઠ્ઠી લાઈનનું કામકાજ ચાલી રહ્યું છે, જે અઠવાડિયાના અંતમાં કામકાજ પૂરું થવાના આસાર છે. એક મહિનાથી પશ્ચિમ રેલવેની લોકલ ટ્રેનોનું શેડ્યૂલ ખોરવાયા પછી બારમી ઓક્ટોબરથી નવું ટાઈમટેબલ અમલી બનશે, એમ પશ્ચિમ રેલવેના અધિકારીએ જણાવ્યું હતું. આ પણ વાંચો :ખેલૈયાઓ માટે ગૂડ ન્યૂઝઃ નવરાત્રિમાં મોડી રાત સુધી મળશે ‘આ’ સુવિધા … Continue reading હાડમારી પછી રાહતના સમાચારઃ પશ્ચિમ રેલવેમાં ‘આ’ તારીખથી નવું ટાઈમટેબલ અમલી…