મુંબઈના આ વિસ્તારમાં આવતા અઠવાડિયે ૧૭ કલાક માટે પાણીપુરવઠો બંધ રહેશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાના (BMC) પાણીપુરવઠા વિભાગ દ્વારા જૂની અને જર્જરીત પાઈપલાઈનનું સમારકામ કરવાનું કામ મોટા પાયા પર હાથ ધરવામાં આવ્યું છે, જે હેઠળ ‘જી-દક્ષિણ’ (G-South)વોર્ડમાં તાનસા પાઈપલાઈનનું સમારકામ કરવામાં આવવાનું છે. તેથી આવતા અઠવાડિયામાં ૧૭ કલાક માટે કરી રોડ, ડિલાઈલ માર્ગ, બીડીડી ચાલ અને લોઅર પરેલ વગેરે પરિસરમાં પાણીપુરવઠો બંધ રાખવામાં આવવાનો છે. … Continue reading મુંબઈના આ વિસ્તારમાં આવતા અઠવાડિયે ૧૭ કલાક માટે પાણીપુરવઠો બંધ રહેશે
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed