દક્ષિણ મુંબઈના આ વિસ્તારમાં શુક્રવારે પાણી પુરવઠો રહેશે બંધ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહાલક્ષ્મી રેસકોર્સ પરિસરમાં ૧,૨૦૦ મિલિમીટર વ્યાસની પાઈપલાઈનમાં રહેલા ગળતરનું સમારકામ હાથ ઘરવામાં આવવાનું હોવાથી શુક્રવારે સવારના વરલી, કરી રોડ અને લોઅર પરેલ વિસ્તારમાં પાણીપુરવઠો બંધ રહેશે.આ પણ વાંચો: Watershortage: મુંબઈગરા પાણી સાચવીને વાપરજો, જળાશયોમાં બચ્યું છે આટલું જ પાણી…મહાલક્ષ્મી રેસકોર્સ પરિસરમાં ૧,૨૦૦ મિલિમીટર વ્યાસના બટરફ્લાય વાલ્વમાં બુધવારે મોટા પ્રમાણમાં ગળતર હોવાનું જણાઈ … Continue reading દક્ષિણ મુંબઈના આ વિસ્તારમાં શુક્રવારે પાણી પુરવઠો રહેશે બંધ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed