પશ્ચિમ ઉપનગરમાં પાણીપુરવઠાને અસર થશે

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈને પાણીપુરવઠો કરનારી તાનસા પાઈપલાઈનમાં શુક્રવારે બપોરના ભંગાણ પડતા લાખો લિટર પાણી વેડફાઈ ગયું હતું. પાલિકાના પાણીપુરવઠા વિભાગ દ્વારા પાણીનું ગળતર રોકવા માટે યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. જોકે પાઈપલાઈનમાં પડેલા ભંગાણને પગલે દાદરથી અંધેરી સુધીના વિસ્તારના પાણીપુરવઠાને અસર થઈ છે.પવઈ પરિસરમાં આરે કોલોનીમાં ગૌતમ નગરમાં શુક્રવારે બપોરના પોણા એક … Continue reading પશ્ચિમ ઉપનગરમાં પાણીપુરવઠાને અસર થશે