ડેમમાં પુરવઠો ઘટતા મહારાષ્ટ્રમાં પાણીની ગંભીર કટોકટી

મુંબઈ: મહારાષ્ટ્રમાં પાણીની કટોકટી પ્રવર્તી રહી છે કારણ કે રાજ્યભરના ડેમોમાં પાણીનું સ્તર તેમની કુલ સંગ્રહ ક્ષમતાના માત્ર 32.72% પર આવી ગયું છે પુણેના ખડકવાસલા, ટેમઘર, પાનશેત અને વારસગાંવ નામના ચાર ડેમ પણ આમાં અપવાદ નથી. હજી તો વરસાદ આવવા પહેલા અડધો એપ્રિલ, પૂરો મે અને જૂનના 10 દિવસો પણ બાકી છે ત્યારે મહારાષ્ટ્રભરમાં પાણીની … Continue reading ડેમમાં પુરવઠો ઘટતા મહારાષ્ટ્રમાં પાણીની ગંભીર કટોકટી