અચાનક આવ્યું પૂર, એક એક કરીને તણાયો પૂરો પરિવાર, લોનાવાલાનો ભયાનક વીડિયો

પૂણેના લોનાવલામાં એક ભયાનક અકસ્માતમાં એક આખો પરિવાર પાણીના જોરદાર પ્રવાહમાં વહી ગયો હતો. આ અકસ્માતમાં 36 વર્ષીય મહિલા અને 13 વર્ષ અને 8 વર્ષની બે બાળકીઓના મોત થયા છે. અહીં ડેમ પાસે નદીમાંથી ત્રણ મૃતદેહ મળી આવ્યા છે. ૨ બાળકની શોધખોળ ચાલુ છે. અકસ્માતનો એક ભયાનક વીડિયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે … Continue reading અચાનક આવ્યું પૂર, એક એક કરીને તણાયો પૂરો પરિવાર, લોનાવાલાનો ભયાનક વીડિયો