મહારાષ્ટ્રમાં વરસાદનો કહેર, ધોધ જોવા ગયેલા પ્રવાસીઓ ફસાયા

સમગ્ર મહારાષ્ટ્રમાં હાલમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. મુંબઇ અને તેના ઉપનગરોમાં પણ ભારે વરસાદ છે. ભારે વરસાદને પગલે નદી, નાળા, ધોધમાં પૂર આવ્યા છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ અધિકારીઓને ‘હાઈ એલર્ટ’ પર રહેવા જણાવ્યું છે. હવામાન વિભાગે લોકોને કારણ વગર ઘર બહાર નહીં નીકળવા માટે પણ જણાવ્યું છે. આ પણ વાંચો: રાયગઢ કિલ્લાની … Continue reading મહારાષ્ટ્રમાં વરસાદનો કહેર, ધોધ જોવા ગયેલા પ્રવાસીઓ ફસાયા