પાળ પછી પણ પાણી? ચોમાસા પૂર્વે Coastal રોડમાં આવ્યા લીકેજના રિપોર્ટ, પ્રશાસન હરકતમાં

મુંબઈ: પાણી પહેલા પાળ એ કહેવાત આપણે બધા જ જાણીએ છીએ. પરંતુ પાળ બંધાયા પછી પણ પાણી આવતું હોય તો? મુંબઈના અત્યંત મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ કોસ્ટલ રોડ (Coastal Road) માટે હાલમાં જ નવી તૈયાર કરવામાં આવેલી ટનલમાં હજી ચોમાસું શરૂ નથી થયું ત્યાં જ પાણીનું ગળતર એટલે કે લીકેજ જોવા મળતા ગંભીર ચર્ચા શરૂ થઇ છે. … Continue reading પાળ પછી પણ પાણી? ચોમાસા પૂર્વે Coastal રોડમાં આવ્યા લીકેજના રિપોર્ટ, પ્રશાસન હરકતમાં