Water Crisis: પર્યાપ્ત વરસાદ પછી મુંબઈના આ વિસ્તારોમાં પાણીની કટોકટી

મુંબઈ: મુંબઈને પાણી પુરવઠો કરનારા ડેમ હાલમાં ભરાઇ ગયા છે અને એક વર્ષ સુધી પાણીની ચિંતા દૂર થઇ ગઇ છે, છતાં વરલી, લોઅર પરેલ, કરી રોડ વિસ્તારમાં થોડા દિવસથી પાણીના ફાંફા છે. તેથી આ વિસ્તારોની ઇમારતોને ટેન્કર દ્વારા પાણી મગાવવાની ફરજ પડી છે. ઉક્ત વિસ્તારોમાં હાલમાં ઓછા દબાણે પાણી પુરવઠો થઇ રહ્યો છે. પાણી પુરવઠો … Continue reading Water Crisis: પર્યાપ્ત વરસાદ પછી મુંબઈના આ વિસ્તારોમાં પાણીની કટોકટી