પુણેની બિલ્ડિંગમાં લાગેલી આગમાં વૉચમૅનનું મૃત્યુ: હોસ્ટેલની 40 વિદ્યાર્થિનીને બચાવાઈ

પુણે: પુણે શહેરના શનિપર વિસ્તારમાં આવેલી પાંચ માળની ઈમારતમાં લાગેલી આગમાં વૉચમૅનનું મૃત્યુ થયું હતું, જ્યારે બિલ્ડિંગમાંની હોસ્ટેલમાં રહેતી 40 વિદ્યાર્થિનીને બચાવી લેવાઈ હતી. પુણે મહાનગરપાલિકાના ચીફ ફાયર ઑફિસર દેવેન્દ્ર પોટફોડેએ જણાવ્યું હતું કે આગ ગુરુવારની મધરાતે દોઢ વાગ્યાની આસપાસ લાગી હતી. બિલ્ડિંગના બીજા માળે આવેલી હોસ્ટેલમાં રહેતી 40 વિદ્યાર્થિનીને બચાવી લેવામાં આવી હતી.પાંચ માળની … Continue reading પુણેની બિલ્ડિંગમાં લાગેલી આગમાં વૉચમૅનનું મૃત્યુ: હોસ્ટેલની 40 વિદ્યાર્થિનીને બચાવાઈ