જાણીતા દિગ્ગજ એક્ટરનું થયું નિધન, ફિલ્મ ઈન્ડસ્ટ્રી શોકમાં…

જાણીતા કોમેડી એક્ટર વિજય કદમ (Vijay Kadam)નું લાંબી માંદગી બાદ આજે નિધન થયું હતું. તેમના નિધનથી મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે. છેલ્લાં દોઢ વર્ષથી વિજય કેન્સર સામે લડાઈ રહ્યા હતા અને આજે સવારે તેમનું નિધન થયું હતું. વિજય કદમે અનેક ફિલ્મોની સાથે સાથે જ નાટકો અને સિરીયલ્સમાં કામ કર્યું હતું. તેમણે પોતાના … Continue reading જાણીતા દિગ્ગજ એક્ટરનું થયું નિધન, ફિલ્મ ઈન્ડસ્ટ્રી શોકમાં…