વર્સોવામાં ગેરકાયદે બાંધકામ પર પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વેસાવે (વર્સોવા)માં ગેરકાયદે બાંધકામ વિરુદ્ધ મુંબઈ મહાનગરપાલિકાની કાર્યવાહી ચાલી રહી છે, જે હેઠળ વેસાવે ગામમાં શિવગલીમાં ગેરકાયદે રીતે ત્રણ બિલ્િંડગનું કામ ચાલી રહ્યું હતું તેને મંગળવારે તોડી પાડવામાં આવ્યું હતું.પાલિકાના કમિશનર ભૂષણ ગગરાણીના આદેશ મુજબ ગેરકાયદે બાંધકામ સામે આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે, જે હેઠળ વેસાવેમાં કોસ્ટલ રેગ્યુલેશન ઝોનની અંદર ઊભા … Continue reading વર્સોવામાં ગેરકાયદે બાંધકામ પર પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું