વેણુગોપાલ અને ચેન્નીથલાએ મહારાષ્ટ્ર કૉંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરી

મુંબઇ: ઓલ ઈન્ડિયા કૉંગ્રેસ કમિટી (એઆઈસીસી)ના જનરલ સેક્રેટરી (સંગઠન) કે. સી. વેણુગોપાલ અને મહારાષ્ટ્રના ઈન્ચાર્જ રમેશ ચેન્નીથલા શુક્રવારે મુંબઈમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટેની રાજ્યના પક્ષની તૈયારીઓની સમીક્ષા કરવા માટે આવ્યા હતા અને તેમણે પાર્ટીના ટોચના નેતાઓ સાથે બેઠકો કરી હતી. તેઓ રાજ્યના નેતાઓ, જિલ્લા પ્રમુખો, સંસદસભ્યો, વિધાનસભ્યો, રાજ્ય કૉંગ્રેસના પદાધિકારીઓની સાથે મુલાકાત કરશે. રાજ્ય વિધાનસભાની … Continue reading વેણુગોપાલ અને ચેન્નીથલાએ મહારાષ્ટ્ર કૉંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરી