Bad News: વસઈ-વિરારવાસીઓને ટ્રાફિકમાંથી મળશે મુક્તિ પણ હવે કરાયો આ ફેરફાર
મુંબઈઃ મુંબઈ નજીક વસઈ-વિરાર શહેરમાં ટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે મંજૂર કરવામાં આવેલ 12 ફલાયઓવરની ડિઝાઈનમાં હવે ફેરફાર કરવામાં આવ્યો છે. બારમાંથી ત્રણ ફ્લાયઓવર એક બીજા સાથે જોડવામાં આવશે અને બાકીના બે ફ્લાયઓવર હવે રેલવે ઓવરબ્રીજમાં ફેરવાશે. આમ એકંદરે વસઈમાં 12 ફ્લાયઓવરને બદલે સાત ફ્લાયઓવર બનશે.વસઈ વિરારની વસ્તી સતત વધી રહી છે અને શહેરીકરણ ઝડપથી વિકસી … Continue reading Bad News: વસઈ-વિરારવાસીઓને ટ્રાફિકમાંથી મળશે મુક્તિ પણ હવે કરાયો આ ફેરફાર
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed