મુંબઈ યુનિવર્સિટીની બનાવટી માર્કશીટ મુદ્દે ધમાલઃ પોલીસમાં ફરિયાદ

મુંબઈ: મુંબઈ યુનિવર્સિટીની માર્કશીટ 10થી 12 હજાર રૂપિયા આપી મેળવી શકાય છે એવી જાહેરખબર સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ થયા પછી યુનિવર્સીટી વર્તુળમાં ખળભળાટ મચી ગયો છે.આ કથિત બનાવટી માર્કશીટ અંગે મુંબઈ યુનિવર્સીટી પ્રશાસને બાંદરા – કુર્લા સંકુલ (બીકેસી)ના પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. બીકેસી પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલી … Continue reading મુંબઈ યુનિવર્સિટીની બનાવટી માર્કશીટ મુદ્દે ધમાલઃ પોલીસમાં ફરિયાદ